Valam Aavo ne Lyrics

Valam Aavo ne Lyrics English & ગુજરાતી

0 Shares
0
0
0

One of my favourite song

Credits
Movie : “LOVE Ni Bhavai”
Music: Sachin-Jigar
Singer: Jigardan Gadhavi
Lyrics: Niren Bhatt
Directed by: Saandeep Patel

Valam Aavo ne Lyrics English & ગુજરાતી

hu mane sodhya karu
pan hu tane paamya karu
હું મને શોધ્યા કરું
પણ હું તને પામ્યા કરે

tu lai ne aave laagni no melo re
તું લઈને આવે લાગણી નો મેળો રે

saath tu lambi majal no
saar tu mari gazal no
સાથ તુ લાંબી મજલ નો
સાર તું મારી ગઝલનો..

tu aduri varta no chedo re
તું અધૂરી વાર્તા નો છેડો રે

mithadi aa saza che
dardo ni maza che
મીઠડી આ સજા છે
દર્દોની મજા છે

taro virah pan lage valo re
તારો વિરહ પણ લાગે વ્હાલો રે

ke vahalam aavo ne aavo ne
vahalam aavo ne aavo ne || 2 ||
કે વાલમ આવોને આવોને
વાલમ આવોને આવોને || 2 ||

mandi che loveni bhavaai
kevi aaa dil ni sagaai re
માંડી છે લવની ભવાઈ
કેવી આ દિલની સગાઈ રે

o ta thaiya thaiya ta thaiya thai
ta thaiya thaiya ta thaiya || 2 ||
હો તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈ || 2 ||

ke vahalam aavo ne aavo ne
vahalam aavo ne aavo ne || 2 ||
કે વાલમ આવોને આવોને
વાલમ આવોને આવોને || 2 ||

mandi che loveni bhavaai
kevi aaa dil ni sagaai re
માંડી છે લવની ભવાઈ
કેવી આ દિલની સગાઈ રે

o ta thaiya thaiya ta thaiya thai
ta thaiya thaiya ta thaiya
હો તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈ

Prem jo koi kare
to tara mara jevo kare || 2 ||
પ્રેમ જો કોઈ કરે
તો તારાં મારાં જેવો કરે || 2 ||

Ke har gadi aa prem lage pahelo re
કે હર ગડી આ પ્રેમ લાગે પહેલો રે

man ke to man na pan jan ke tu vaat aa
che tu j maro prem phelo and chelo re
માન કે તું માન ના પણ જાણ કે તું વાત આ
છે તું જ મારો પ્રેમ પહેલો અને છેલ્લો રે

anjani rahoma andhri ratoma
che sath maro hat taro re
અંજાણી રાંહોમાં અંધારી રાતોમાં
છે સાથ મારો હાથ તારો રે

ke vahalam aavo ne aavo ne
vahalam aavo ne aavo ne || 2 ||
કે વાલમ આવોને આવોને
વાલમ આવોને આવોને || 2 ||

mandi che loveni bhavaai
kevi aaa dil ni sagaai re
માંડી છે લવની ભવાઈ
કેવી આ દિલની સગાઈ રે

o ta thaiya thaiya ta thaiya thai
ta thaiya thaiya ta thaiya
હો તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈ