Answer – કાનો માત્રા વગર મતલબ કોઈપણ નિશાન બારાક્ષરી નુ ના હોય એવાં નામ બતાવો ???

0 Shares
0
0
0

કાનો માત્રા વગર મતલબ કોઈપણ નિશાન બારાક્ષરી નુ ના હોય એવાં નામ બતાવો ??? લગાવો દિમાગ…….
દાખલા તરીકે
ફિલ્મનુ નામ… હમ
1 ફૂલનુ નામ….
2 મીઠાઈનુ નામ…
3 પ્રાણીનુ નામ…
4 વાસણનુ નામ….
5 શાકભાજીનુ નામ….
6 દાળનુ નામ…
7 પોશાકનુ નામ…..
8 રસોઈનો મસાલો….
9 ગરમ મસાલા….
10 રાજાનુ નામ…..
11 કાપડનુ નામ…..
12 શહેરનુ નામ…..
13 ભગવાન શ્રી કૃષ્ણનુ નામ….
14 ધાતુનુ નામ……
15 આંખનુ બીજુ નામ….
16 ૠતુનુ નામ…..
17 ઝાડનુ નામ…..​

Answer:
1 ફૂલનુ નામ….કમળ
2 મીઠાઈનુ નામ…ચમચમ
3 પ્રાણીનુ નામ… હરણ / મગર
4 વાસણનુ નામ…. કપ
5 શાકભાજીનુ નામ…. લસણ / ફણસ / પરવર
6 દાળનુ નામ… મગ
7 પોશાકનુ નામ…..બખ્તર
8 રસોઈનો મસાલો…. હળદર
9 ગરમ મસાલા…. તજ
10 રાજાનુ નામ….. અકબર
11 કાપડનુ નામ….. મલમલ
12 શહેરનુ નામ….. વડનગર / અહમદનગર / કટક
13 ભગવાન શ્રી કૃષ્ણનુ નામ…. મનહર / નટવર / મદન
14 ધાતુનુ નામ……જસત
15 આંખનુ બીજુ નામ…. નયન
16 ૠતુનુ નામ….. શરદ
17 ઝાડનુ નામ….. વડ