We are now on the hand of Dhama – Gujarati

0 Shares
0
0
0
0
0
0
0

ઇતિહાસમાં પહેલીવાર જ…

ભૂગોળની પરીક્ષા રદ્દ થઈ…

અને તે પણ સૂક્ષ્મ જીવશાસ્ત્ર ને લીધે😀

આની અસર સમાજશાસ્ત્ર ઉપર થઇ.

એના કારણે બધાનું અર્થ શાસ્ત્ર વિખેરાઈ જવાને કારણે…..

ઘણા બધાનુ માનસ શાસ્ત્ર બગડી ગયુ છે,

અને હવે નીતિ શાસ્ત્ર જેવું કશું રહ્યું નથી ..

કારણ કે બધાનું આવક -જાવકનુંગણિત શાસ્ત્ર ડામાડોળ થઇ ગયું..

જે સુધારવા માટે સરકારે પણ રસાયણ શાસ્ત્ર નો 🍻🍺🥃 છૂટથી ઉપયોગ કરાવ્યો…

પણ તોય પ્રજાનું ભૌતિક શાસ્ત્ર ના સુધર્યું તે ના જ સુધર્યું,

હવે ક્યારે આ સુધરે તે માટે જયોતિષ શાસ્ત્ર ઉથલાવ્યું…

અને અંતે હવે આપણે સૌ ધર્મ શાસ્ત્ર ના સહારે છીએ…

🙏જય શ્રી કૃષ્ણ 🙏…