દવા માત્ર દવાની બાટલી અને ગોળીઓ માં જ હોય એવું ન હોય. – સ્વસ્થ રહો નિરોગી રહો

0 Shares
0
0
0
0
0
0
0

દવા માત્ર દવાની બાટલી અને ગોળીઓ માં જ હોય એવું ન હોય.

વ્યાયામ એ દવા છે.
ઉપવાસ એ દવા છે.
નિસર્ગોપચાર એ દવા છે.
ખડખડાટ હસવું એ દવા છે.
શાકભાજી એ દવા છે.
ઘસઘસાટ ઊંઘ એ દવા છે.
સ્વચ્છ સૂર્યપ્રકાશ એ દવા છે.
કૃતજ્ઞતા અને પ્રેમ એ દવા છે.
સારા મિત્ર એ દવાની દુકાન છે.
મિત્ર ને સહેલીઓ સાથે ગેટ ટુ ગેધર એ દવા છે.
કુટુંબ સાથે જમવું એ દવા છે.
કુટુંબ સાથે પીકનીક એ દવા છે.
હંમેશા આનંદી અને હસમુખ રહેવું એ દવા છે.
નિયમિત યોગ અને ધ્યાન ધારણા કરવું તે દવા છે.
અમુક પ્રસંગમાં મૌન અને એકાંતવાસ એ દવા છે.

સ્વસ્થ રહો નિરોગી રહો