Good Message for Thanks in Gujarati

0 Shares
0
0
0
0
0
0
0

Thank u so much…

તમોએ મોકલેલ નવા વષૅ ની શુભકામનાઓ બદલ તમારો તથા તમારા પરિવારનો હુ દિલથી આભાર માનુ છું.

આ તમારી ફક્ત શુભકામનાઓ જ નથી પણ આપણી લાગણીનો પણ અહેસાસ છે.

તમારા અને મારા વચ્ચે આવી શુભેચ્છા આખી જિદગી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરૂ છું.

