Chalo Re Jaiye Satsang Ma

Chalo Re Jaiye Satsang Ma – Gujarati Lyrics

0 Shares
0
0
0
0
0
0
0

ચાલો રે જયે સત્સંગમાં, સત્સંગમાં મોટું ધામ છે. ભાઈ|| ૨ ||
સત્સંગમાંથી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ || 

હરી મિલાવો પ્રભુ મિલાવો, લય હરીનું નામ જો ભાઈ|| ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

આજનો લાવો લિગ્યે ભાઈ, કાલનું જો કાચું હોયજો || ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

માત પિતા ગુરુદેવ ચરણ, એ જ તીર્થનું ધામ છે ભાઈ || ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

પરીષિત રાજાને જ્ઞાન ઉપજ્યું, ગયા ગંગાને તીર જો ભાઈ || ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

શુકદેવજી એ જ્ઞાન આપ્યા, ગયા મોક્ષને ધામ જો ભાઈ || ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

દેવના ધુનડી વાગ્યા, પુષ્પની વૃષ્ટિ થાય જો ભાઈ || ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

માધવ દાસની વિનતી અમને, રાખો ચરણની પાસ જો ભાઈ || ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

ગાય શીખે ને સહુને સાંભરે, એનો હોજો વ્રજમાં વાસ જો  ભાઈ || ૨ ||
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે ભાઈ || ૨ ||

ચાલો રે જાએ સત્સંગમાં, સત્સંગમાં મોટું ધામ છે. ભાઈ
સત્સંગમાં થી આનંદ લ્યેને, સૌને જયશ્રી કૃષ્ણ છે