સુંદર ચહેરો થોડા સમય માટે યાદ રહે છે, પરંતુ સુંદર વર્તન જીવનભર યાદ રહે છે.
- September 5, 2022
એક સભામાં, ઓશો એ એક 30 વર્ષીય યુવકને તેમના પ્રવચન દરમિયાન ઉભા થવા કહ્યું. અને પૂછ્યું.. તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ફરી રહ્યા છો અને સામેથી એક સુંદર છોકરી આવી રહી છે,









