Heart Touching Best Gujarati Messages for Paryushan Festival – Michhami Dukkadam Wishes, Greetings, Quotes & WhatsApp Status to Spread Peace, Forgiveness & Happiness
Spiritual

Heart Touching Best Gujarati Messages for Paryushan Festival – Michhami Dukkadam Wishes, Greetings, Quotes & WhatsApp Status to Spread Peace, Forgiveness & Happiness

  • by Tejash Shah
  • August 17, 2020

હોઠના કિનારે વેહતી;જીભની નદી માંથીવાણી ના પ્રવાહ રૂપેઆપના હ્ર્દય માં આ ભવિક જીવ ના કારણે હરિયાળી સર્જવાના બદલે હોનારત સર્જાઈ હોય…….મારા થકી આપે મહદઅંશે પણ અશાતા અનુભવી હોય ……અનાયાસે આપની “સંવેદના” સાથે

Poem on Happy Friendship Day !! in Gujarati
Gujarati Poem

Poem on Happy Friendship Day !! in Gujarati

  • by Tejash Shah
  • August 2, 2020

વેઢે ગણાય એટલા જ નમૂના છેહા પણએક એક નમૂના નાયાબ છે આમ તો એ પાગલોની ફોજ છેહા પણતેમના વગર જીવનમાં ક્યાં મોજ છે

Gujarati Poem. Don’t forget what we have learned due Corona
Gujarati Poem Spiritual

Gujarati Poem. Don’t forget what we have learned due Corona

  • by Tejash Shah
  • July 27, 2020

બહારે બધું ય બંધ છેચાલ ને ભીતરે જઈએ! લોકો ને બહુ મળ્યા હવે,થોડું ખુદ ની સાથે રહીએ! બેસી ઘરમાં પલાંઠી વાળી,સૌને ધ્યાન દઈ સાંભળીએ!

Question and Answer with My Guru – Acharya Rajhanssuri Maharaj Saheb
Gujarati Spiritual

Question and Answer with My Guru – Acharya Rajhanssuri Maharaj Saheb

  • by Tejash Shah
  • July 11, 2020

પરમ પૂજય ગુરુદેવ શ્રી રાજહંસસૂરી મહારાજ સાહેબ પ્રણામ, આપ સહું સુખ સાતામાં હશો. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મને પત્રલેખન દ્રારા મારી જીજ્ઞસા આપનાં સુંઘી પહોચાડવાનું સૂચન આપ્યું. ધણાં સમયથી મારા

તું આવ હે કૃષ્ણ તારું કામ પડયું છે
Gujarati Krishna Poem

તું આવ હે કૃષ્ણ તારું કામ પડયું છે

  • by Tejash Shah
  • July 5, 2020

કૃષ્ણ તારું કામ પડયું છે… આજે જીવન બધે સુમસામ પડયું છે.આશાઓનાં કાને તારું નામ પડયું છે.જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે.તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે…

सफलता के बाद बोलना और प्रतिक्रिया करना जरूरी है लेकिन संयम और सभ्यता का दामन नहीं छूटना चाहिये। (नसीरुद्दीन शाह और अमिताभ बच्चन)/(गुलज़ार और जावेद अख्तर)
Inspirational Motivational Think on it

सफलता के बाद बोलना और प्रतिक्रिया करना जरूरी है लेकिन संयम और सभ्यता का दामन नहीं छूटना चाहिये। (नसीरुद्दीन शाह और अमिताभ बच्चन)/(गुलज़ार और जावेद अख्तर)

  • by Tejash Shah
  • July 5, 2020

एक बार एक इंटरव्यू में नसीरुद्दीन शाह ने कहा कि अमिताभ बच्चन का सार्थक सिनेमा में कोई खास योगदान नहीं रहा क्योंकि वो विशुद्ध व्यावसायिक अभिनेता है। इसके बाद पत्रकार ने अमिताभ

रामकृष्ण समाधि कि कहानी, काली माँ और तोतापुरी
Hindi Spiritual

रामकृष्ण समाधि कि कहानी, काली माँ और तोतापुरी

  • by Tejash Shah
  • June 28, 2020

रामकृष्ण को ऐसा हुआ था। वे काली के ऊपर ध्यान करते थे, धारणा करते थे। फिर धीरे-धीरे उनको ऐसा हुआ कि काली के उनको साक्षात होने लगे अंतस में। आंख बंद करके

મહાકાવ્ય મહાભારત – મુલ્યાંકન તથા અર્થઘટન
Gujarati Inspirational Krishna Spiritual Think on it

મહાકાવ્ય મહાભારત – મુલ્યાંકન તથા અર્થઘટન

  • by Tejash Shah
  • June 25, 2020

એક નવી દ્રષ્ટિ થી મુલ્યાંકન તથા અર્થઘટન વાંચવુ ગમશે. ચોક્કસ કંઈક અલગ છે. 🕉 મહાકાવ્ય મહાભારત મહાભારતમાં એવું કહેવામાં આવ્યું છેસુમારે ૮૦ % મનુષ્યબળયુદ્ધના અઢારમાદિવસે મૃત્યુમુખી પડ્યું હતું. જ્યારે યુદ્ધ સમાપ્ત થયુંત્યારે