Nice Quotes and Messages

” काम पड़ सकता है ”
आधे रिश्ते तो लोग इसी वजह से निभा रहे है .


खुशियों का कोई रास्ता नहीं,
खुश रहना ही रास्ता है।


સમર્પણ નું ખાતર નાખ્યા વગર સબંધ નું વૃક્ષ મોટું થતું નથી


જ્યારે “ભગવાન” તમને “મુશ્કેલીના” શિખર પરથી”ધક્કો” મારે ને સાહેબ…

“તો એક વાત યાદ રાખજો”
કાં તો તમને “ઝીલી” લેશે
કાં તો તમને “ઉડતા” શીખવાડી દેશે….


કાલે અરીસો હતો તો, બધા
જોઈ જોઈ ને જતા હતા,

આજે તૂટી ગયો,
તો બધા બચી બચી ને જાય છે.

સમય સમય ની વાત છે !

લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.


ત્વચાની કરચલી ચલાવી લેવી…
પણ
વિચારોને ઇસ્ત્રી દરરોજ કરવી……


Our Prayer For Today,Everyday & Every Moment……………
Dear God
I Want To Take A Minute, Not To Ask For Anything From You.
But, Simply To Say “Thank You” For All I Have.


મિત્રતા એટલે
” કુંડળી ”
મેળવ્યા વગર સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ


Not realizing what you want ——- is a problem of knowledge.
Not pursuing what you want —— is a problem of motivation.
Not achieving what you want ——is a problem of persistence.


ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,

તરફડે છે,
મરે છે અને
છતાં રોજ જન્મે છે !!


 

Leave a Reply

Your email address will not be published.